ગોપનીયતા સૂચના |
|||||||||||||||||||||||||||
BibleProject |
|||||||||||||||||||||||||||
ઑગસ્ટ 2019 માં અપડેટ કરેલ છે |
|||||||||||||||||||||||||||
પરિચય |
|||||||||||||||||||||||||||
BibleProject તમારી ગોપનીયતાનો આદર કરે છે અને તમારી સંવેદનશીલ માહિતીની સુરક્ષા કરવા કટિબદ્ધ છે. આ ગોપનીયતા સૂચના ("ગોપનીયતા સૂચના") એ તમે અને BibleProject અને તેની સંબદ્ધ કંપનીઓ, કોર્પોરેટ પેરન્ટ્સ (ઓ) અને સહાયક કંપનીઓ (સામૂહિક રીતે "BibleProject", "અમને", "અમારું," અથવા "અમે") ઍક્સેસ કરતી વખતે અને અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને, જેમાં thebibleproject.com, સોશિયલ મીડિયા ચેનલો, એપ્લિકેશન અને સેવાઓ (સામૂહિક રીતે, "વેબસાઇટ") નો સમાવેશ થાય છે, અને BibleProjectની ઉપયોગની શરતોના ભાગ દ્વારા સંચાલિત છે |
|||||||||||||||||||||||||||
વ્યક્તિગત માહિતી |
|||||||||||||||||||||||||||
આ ગોપનીયતા સૂચનામાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રમાણે, "વ્યક્તિગત માહિતી" એટલે એવી માહિતી જે કોઈ વ્યક્તિને ચોક્કસપણે ઓળખી કાઢતી હોય (ઉ.દા. તરીકે નામ, સરનામું, ટેલિફોન નંબર, ઈ-મેલ સરનામું, ઉપયોગકર્તાનામ અથવા ક્રેડિટ કાર્ડ નંબર) અથવા તે વ્યકિત વિશેની એવી માહિતી, જે સીધી જ વ્યક્તિગત રૂપે ઓળખી કાઢી શકાય તેવી માહિતી સાથે જોડાયેલી હોય. વ્યકિતગત માહિતીમાં આવી માહિતીનો સમાવેશ થતો નથી, (a) એકંદર માહિતી, એટલે કે અમે, વેબસાઇટના તમારા ઉપયોગ વિશેનો અથવા સેવાઓ કે ઉપયોગકર્તાઓના સમૂહ કે શ્રેણી વિશેનો, જે ડેટા એકત્રિત કરીએ તે ડેટા, જેના અધારે વ્યક્તિને ઓળખી કાઢી શકાય અથવા જેમાંથી અન્ય વ્યક્તિગત માહિતી કાઢી નાખવામાં આવી હોય અથવા (b) ન ઓળખી શકાય તેવી બનાવાયેલ માહિતી જેને કોઈ વ્યક્તિ સાથે પાછી જોડી ન શકાય. |
|||||||||||||||||||||||||||
આ ગોપનીયતા સૂચના, તમારી વ્યક્તિગત માહિતીને તેમજ ટેલિફોન મારફતે, મેલ દ્વારા કે અમારા ભૌતિક કેન્દ્રો ખાતે રૂબરુમાં, BibleProject સાથેની તમારી આંતરક્રિયાઓને એકત્રિત કરવાની, તેનો ઉપયોગ કરવાની, તેને જાળવવાની, તેની સુરક્ષા કરવાની તથા જાહેર કરવાની, અમારી પ્રણાલિકાઓ વર્ણવે છે. |
|||||||||||||||||||||||||||
તમારી માહિતી અને અમે તેની સાથે કેવી રીતે વર્તન કરીશું તેની સંબંધિત અમારી નીતિઓ અને વ્યવહારને સમજવા માટે કૃપા કરીને આ નોટીસને કાળજીપૂર્વક વાંચો. |
|||||||||||||||||||||||||||
સંમતિ |
|||||||||||||||||||||||||||
વેબસાઇટ ઍક્સેસ કરીને, વેબસાઇટ પર વપરાશકર્તા પ્રોફાઇલ બનાવીને, અમારા સ્ટુડિયોની મુલાકાત લઈને, અથવા બાઇબલપ્રોજેક્ટ પર વ્યક્તિગત માહિતી સબમિટ કરીને, તમે આ ગોપનીયતા સૂચના અને તમારી વ્યક્તિગત માહિતીના સંગ્રહ અને નીચે આપેલા ઉપયોગની સંમતિ આપો છો. અમે તમને સૂચિત કરવા પગલા લઈશું કે અને પુષ્ટિ કરશું કે તમે તમારી પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાના વિવિધ તબક્કે સંમત છો. જો તમે અમારી નીતિઓ અને વ્યવહારથી સહમત ન હો, તો તમે આ વેબસાઇટના અમુક ભાગોનો ઍક્સેસ અથવા લાભ મેળવી શકશો નહીં. |
|||||||||||||||||||||||||||
કાર્યક્ષેત્ર |
|||||||||||||||||||||||||||
કૃપા કરીને સલાહ આપવામાં આવે છે કે આ ગોપનીયતા સૂચના અમે એકત્રિત કરેલી માહિતી પર લાગુ થાય છે: |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
આ સૂચના અન્ય કોઈ રીતે તમારા વિશેની એકત્રિત કરાયેલ માહિતીને લાગુ પડતી નથી, જેમાં મોબાઈલ એપ્લિકેશન્સ, સામગ્રી અથવા BibleProject દ્વારા સંચાલિત ન હોય તેવી વેબસાઇટ્સ દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો સમાવેશ પણ થઈ જાય છે. |
|||||||||||||||||||||||||||
કાયદાકીય આધાર |
|||||||||||||||||||||||||||
અમે તમારી વ્યક્તિગત માહિતી ફક્ત (a) તમારી સંમતિ સાથે જ એકત્રિત કરીશું, જ્યારે લાગુ પડતું હોય ત્યારે અથવા (b) જો અમને તેવું કરવામાં રસ હશે, તો જ એકત્રિત કરીશું. જો અમે તમારી સંમતિના આધારે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરીશું કે તેનો ઉપયોગ કરીશું, તો અમે તમને કોઈપણ ફેરફારો અંગે પણ સૂચિત કરીશું અને જરૂર પ્રમાણે વધુ સમંતિ માટે તમને વિનંતિ પણ કરીશું. |
|||||||||||||||||||||||||||
બાળકોની ગોપનીયતા |
|||||||||||||||||||||||||||
બાળકોની વ્યક્તિગત માહિતીના અનુસંધાનમાં વધુ ગોપનીયતા સુરક્ષા પ્રદાન કરવાની જરૂરીયાતને BibleProject સ્વીકારે છે. બાળકના માતા-પિતા અથવા વાલીના સંમતિ મેળવ્યા સિવાય 16 વર્ષથી નીચેના બાળકો પાસેથી અમે કોઈપણ પ્રકારની વ્યક્તિગત માહિતી જાણી જોઈને એકત્રિત કરતાં નથી. જો 16 વર્ષથી નીચેની વય ધરાવતું બાળક વેબસાઇટ પર નોંધણી કરાવવા ઇચ્છતું હોય, તો BibleProject દ્વારા બાળકની નોંધણીને સક્રિય કરવામાં આવે તે પહેલાં, અમે બાળકના માતા-પિતા અથવા વાલી માટે અમારી ઈમેલ પુષ્ટિકરણ પ્રક્રિયા દ્વારા નોંધણી માટેની સંમતિ પ્રદાન કરવાનું જરૂરી બનાવીએ છીએ. બાળકની નોંધણીની વિનંતિના 24 કલાકમાં, જો BibleProject ને માતા-પિતા અથવા વાલીની સંમતિ પ્રાપ્ત નહીં થાય, તો અમે, બાળકે તેની નોંધણી માટેની વિનંતિના ભાગ રૂપે અમને પ્રદાન કરી હોય તેવી કોઈપણ વ્યક્તિગત માહિતી અમે હટાવી દઈશું. જો તમે 16 વર્ષથી ઓછી વય ધરાવતા હોવ અને તમારા માતા-પિતા કે વાલીએ વેબસાઇટ નોંધણી અને સંમતિ અંગેની પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય, તો BibleProject, તમને આ વેબસાઇટનો ઉપયોગ ન કરવાની, વેબસાઇટના માધ્યમથી ખરીદી તેમજ દાન ન કરવાની, વેબસાઇટના આંતરક્રિયાત્મક અથવા સાર્વજનિક ટીપ્પણી ફિચર્સનો ઉપયોગ ન કરવાની અથવા BibleProject ને કોઈપણ વ્યક્તિગત માહિતી પ્રદાન ન કરવાની સૂચના આપે છે. |
|||||||||||||||||||||||||||
BiblePorject એ 501(c)(3) બિન-નફાકારક કોર્પોરેશન છે અને તેથી તેને બાળકની ઑનલાઇન ગોપનીયતા સુરક્ષા અધિનિયમમાંથી છૂટ મળેલી છે. તેમછતાં, BibleProject દ્વારા એવા બાળકોની ગોપનીયતાનો આદર કરવામાં આવે છે જેઓને અમારી સામગ્રી માહિતીપ્રદ જણાય છે. આ ગોપનીયતા સૂચનાની તમામ જોગવાઈઓ, સાઇટનો ઉપયોગ કરનાર તમામ ઉપયોગકર્તાઓને લાગુ પડે છે જેમાં બાળકોનો પણ સમાવેશ થઈ જાય છે. નાની વયના મુલાકાતીઓએ કોઈપણ વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન પર માહિતી શેર કરતાં પહેલાં તેઓના માતા-પિતા અથવા વાલીની સલાહ લેવી જોઈએ અને અમે પરિવારના સભ્યોને, વ્યક્તિગત માહિતી ઑનલાઇન શેર કરવા અંગેના કૌટુંબિક દિશાનિર્દેશો વિશે ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. |
|||||||||||||||||||||||||||
જો તમે માનતા હોવ કે BibleProject પાસે માતા-પિતા કે વાલીની સંમતિ વિના 16 વર્ષથી ઓછી વયના બાળકની અથવા બાળક પાસેથી મેળવેલ માહિતી છે અથવા જો તમે BibleProject પાસેની તમારા બાળકની વ્યક્તિગત માહિતીની સમીક્ષા કરવા ઈચ્છતા હોવ અથવા તેને કાઢી નાખવા માટેની વિનંતી કરવા ઈચ્છતા હોવ, તો કૃપા કરીને webmaster@jointhebibleproject.com અથવા ટોલ ફ્રી (855) 700-9109 પર અમારો સંપર્ક કરો. |
|||||||||||||||||||||||||||
અમે કેવી રીતે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ |
|||||||||||||||||||||||||||
જ્યારે તમે અમારી વેબસાઈટ અથવા સ્ટુડિયોની મુલાકાત લો છો, ત્યારે માહિતી એકત્રિત કરીએ છીએ. અમે આ માહિતી નીચે પ્રમાણે એકત્રિત કરીએ છીએઃ |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
કૃપા કરીને નોંધો કે જો તમે અમારી સાથે નોંધણી કરવાશો, તો જ તમને અમારી વેબસાઈટના કેટલાંક ભાગો, ઑફર્સ અને સેવાઓની ઑફર્સ અને સેવાઓની ઍક્સેસ મળી શકશે. અમારી સેવાઓ પ્રાપ્ત કરવા માટે તમે અમને આપેલી માહિતીને ન્યૂનતમ જરૂરી સુધી મર્યાદિત કરવા માટે તમારું સ્વાગત છે, અને અમારા પાસેની તમે તમારા વિશેની માહિતીને સંપાદિત કરવા માટે તમે કોઈપણ સમયે બાઇબલપ્રોજેક્ટનો સંપર્ક કરી શકો છો.. જોકે , કૃપા કરીને નોંધો કે જો તમે અમને તમારી વ્યક્તિગત માહિતી આપવાનો ઈન્કાર કરશો અથવા પાછળથી તમારી સંમતિ પાછી ખેંચી લેશો, તો મહદ્દઅંશે અમને તમારી સાથે વાતચીત કરી શકીશું નહીં અથવા તમને અમારી સેવાઓ પ્રદાન કરી શકીશું નહીં. |
|||||||||||||||||||||||||||
તમે અમને પ્રદાન કરો છો તે માહિતી. |
|||||||||||||||||||||||||||
જ્યારે તમે અમારા સ્ટુડિયોની રૂબરુમાં મુલાકાત લો છો અથવા વેબસાઈટ પર અમારી સાથે આંતરક્રિયા કરો છો, ત્યારે અમે તમારી સંમતિથી સીધી તમારી પાસેથી જ વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ. તમે અમને પ્રદાન કરો છો તે વ્યક્તિગત માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકેઃ |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
સ્વતઃ ડેટા સંગ્રહ ટેકનોલોજી દ્વારા અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી. |
|||||||||||||||||||||||||||
જ્યારે તમે અમારી વેબસાઈટને નેવિગેટ કરો છો અથવા તેની સાથે આંતરક્રિયા કરો છો, ત્યારે અમે વેબસાઈટ વિશ્લેષણ જેવી સ્વતઃ ડેટા સંગ્રહ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી તમારા સાધનો, બ્રાઉઝિંગ ક્રિયાઓ તેમજ પેટર્ન્સ વિશેની કેટલીક માહિતી અમે એકત્રિત કરી શકીએ. વેબસાઈટને જાળવી રાખવાના તેમજ બહેતર બનાવવાના અમારા કાયદેસરના હિતો હાંસલ કરવા માટે તેમજ અમારી પહોંચક્ષમતા અને માર્કેટીંગ માટેના પ્રયાસોનું માપન કરવા માટે અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ. સ્વતઃ ડેટા સંગ્રહ ટેકનોલોજી દ્વારા અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
અમે આપોઆપ જે માહિતી એકત્રિત કરીએ છીએ તેમાં વ્યક્તિગત માહિતીનો સમાવેશ થઈ શકે છે અથવા અમે માહિતી જાળવી શકીએ છીએ કે તેને અમે અન્ય રીતે જે વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ અથવા તૃતિયા-પક્ષો પાસેથી મેળવીએ છીએ તેની સાથે સાંકળી શકીએ છીએ. આ માહિતીને સાઈટના મુલાકાતીઓ અને ટ્રાફિક અંગેની એકંદર માહિતી સાથે પણ મર્જ કરવામાં આવી શકે છે. જો તમે આ ફકરામાં વર્ણવ્યા અનુસાર તમારી અજ્ઞાત અને તકનીકી માહિતીને BibleProjectને એકત્રિત કરવા અને તેનો ઉપયોગ કરવા માંગતા ન હો, તો તરત જ વેબસાઇટનો ઉપયોગ કરવાનું બંધ કરો, અથવા નીચે "તમારી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરો" હેઠળ વર્ણવ્યા અનુસાર અમારો સંપર્ક કરો. |
|||||||||||||||||||||||||||
અન્ય વેબસાઈટ્સ પરથી અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી |
|||||||||||||||||||||||||||
BibleProject ની સામાજીક મિડિયા જાહેરાતો અને પોસ્ટ્સની અસરકારકતાનું માપન કરવાના અમારા કાયદેસરના હેતુને સર કરવા માટે, અમે સામાજીક નેટવર્કીંગ સાઈટ્સ (ઉ.દા. તરીકે Facebook, YouTube or Twitter) પરથી અમારી વેબસાઈટ પર આવતાં ઉપયોગકર્તાઓની સંખ્યા ટ્રેક કરીએ છીએ. જો તમે કોઈ સામાજીક નેટવર્કિંગ સાઈટ પરથી અમારી વેબસાઈટ ઍક્સેસ કરશો અથવા જો તમે અન્ય રીતે તમારા એકાઉન્ટને કોઈ સામાજીક નેટવર્કીંગ સાઈટ દ્વારા અમારી સાતે સાંકળવા માટે સંમત હશો, તો અમને આવી સામાજીક નેટવર્કીંગ સાઈટ પરથી પણ તમારી વ્યક્તિગત માહિતી પ્રાપ્ત થઈ શકે છે. કૃપા કરીને નોંધો કે અમને જે સામાજીક મીડિયા સાઈટ્સ પરથી તમારી વ્યક્તિગત માહિતી પ્રાપ્ત થઈ શકે છે તે સાઈટ્સનું BP દ્વારા નિયંત્રણ કે નિરિક્ષણ કરવામાં આવતું નથી. સામાજીક મીડિયા સાઈટ તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે એકત્રિત અને પ્રક્રિયા કરે છે તે અંગેના કોઈપણ પ્રશ્નો સામાજીક મીડિયા સાઈટ પ્રદાતાને મોકલવા જોઈએ. આ માહિતીને અમે તમારી પાસેથી અમે પ્રત્યક્ષરૂપે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેની સાથે રાખી શકીએ છીએ. |
|||||||||||||||||||||||||||
તમારી માહિતીને અમે ઉપયોગમાં લઈ શકીએ તેવી અન્ય રીતો |
|||||||||||||||||||||||||||
અમે તમારી પાસેથી અથવા તમારા વિશેની જે માહિતી એકત્રિત કરીએ તેને અમે નીચે દર્શાવેલ હેતુસર પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
BibleProject દ્વારા વેબસાઈટ પર તમારી વ્યક્તિગત માહિતીને અથવા તમારી પ્રવૃત્તિઓને (ઉ.દા. ક્લિક સ્ટ્રીમ અંગેની માહિતી, બ્રાઉઝરનો પ્રકાર, તારીખ અને સમય, ક્લિક કરેલ અથવા સ્ક્રોલ ઑવર કરેલ વિષયો) એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરવા માટે કૂકી અથવા તૃતીયા-પક્ષ વેબ બીકનનો ઉપયોગ કરવામાં આવી શકે છે જેથી તમને રસ પડે તેવી જાહેરાતો અથવા ઑફર્સ ઓળખી કાઢવામાં મદદ મળે. તમને તમારા માટે અનુકૂળ કરાયેલ સામગ્રી અને જાહેરાતો પૂરી પાડવા માટે, BibleProject તમારી ઑનલાઇન વર્તણુંક પર આધારિત માહિતીનો ઉપયોગ ન કરે તેવું તમે ઇચ્છતાં હોવ, તો સંદેશાવ્યવહાર નાપસંદ કરવોમાં આપવામાં આવેલી સૂચનાઓને અનુસરીને તમે ઑનલાઇન વર્તણુંક આધારિત જાહેરાતોને નાપસંદ કરી શકો છો. |
|||||||||||||||||||||||||||
અમે સેવાઓ દ્વારા તમારા વિશે એકત્રિત કરાયેલ માહિતીને તૃતીય-પક્ષ સ્ત્રોતો તરફથી પ્રાપ્ત થયેલ તમારા વિશેની માહિતી સાથે સંયોજીત કરી શકીએ છીએ. મર્યાદા તરીકે નહીં પરંતુ ઉદાહરણ તરીકે, અમે સરનામાંમાં પરિવર્તન અથવા અન્ય સૂચિ સેવાનો ઉપયોગ કરી શકીએ જેથી તમારા એકાઉન્ટ વિશેનો અમારા રેકોર્ડ ચોક્કસ છે તે સુનિશ્ચિત કરી શકાય. |
|||||||||||||||||||||||||||
તમારી માહિતીની જાહેરાત |
|||||||||||||||||||||||||||
BibleProject તમારી વ્યક્તિગત માહિતી કોઈપણ તૃતીય-પક્ષોને વેચશે નહીં. અમે એકત્રિત કરેલ અથવા તમે પૂરી પાડેલ વ્યક્તિગત માહિતીને અમે આ ગોપનીયતા સૂચનામાં વર્ણવ્યા પ્રમાણે જાહેર કરી શકીએ છીએ. |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
અમે નીચે જણાવેલ હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતી જાહેર કરી શકીએ છીએઃ |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
એકંદર માહિતી |
|||||||||||||||||||||||||||
અમે એકંદર અથવા ઓળખી ન શકાય તેવી બનાવેલ માહિતીને કોઈપણ પ્રતિબંધ વિના શેર કરી શકીએ છીએ. અમારા દ્વારા શેર કરવામાં આવતી માહિતીના આધારે તમારી વ્યક્તિગત ઓળખ છતી થશે નહી. જોકે, એવું શક્ય છે કે તૃતીય-પક્ષો આ એકંદર માહિતીને તેઓની પાસે તમારા વિશેની જે અન્ય માહિતી હોય તેની સાથે અથવા તેઓ અન્ય તૃતીય-પક્ષો તરફથી મેળવે તેની સાથે સંયોજીત કરી શકે છે, જેના પરિણામે એવું બની શકે કે તેઓ સમક્ષ તમારી ઓળખ છતી થઈ શકે. |
|||||||||||||||||||||||||||
તમારી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરવી. |
|||||||||||||||||||||||||||
જો તમે યુરોપિયન યુનિયના રહેવાસી હોવ, તો તમે તમારી વ્યક્તિગત માહિતી સંબંધી વધારાના અધિકારો ધરાવો છો. તમે આ અધિકારોનો ઉપયોગ કરી શકો છો, પ્રશ્નો જણાવી શકો છો અને અમને ટોલ ફ્રી (855) 700-9109 પર ફોન કરીને અથવા webmaster@jointhebibleproject.com પર ઈમેલ કરીને તમારી વ્યક્તિગત માહિતીના ઉપયોગ અંગે વધારાની માહિતી મેળવી શકો છો. |
|||||||||||||||||||||||||||
સંપૂ્ર્ણ વિનંતી મળ્યાનાં 30 દિવસમાં, અમે આમાંના કોઈપણ અધિકારનો ઉપયોગ કરવાની તમારી વિનંતી પૂર્ણ કરીશું. તે માહિતીમાંની કોઈપણ ભૂલોને સુધારવાનો અધિકાર પણ તમને છે. કૃપા કરીને નોંધો કે BibleProject માટે કાયદાકીય રીતે એ જરૂરી છે કે તે, તમારી વિનંતી પૂર્ણ કર્યા પહલાં તમારી ઓળખાતી ચકાસણી કરે, જેમાં તમારી પાસેથી વધારાની વ્યક્તિગત માહિતી મેળવવાનો પણ સમાવેશ થઈ શકે છે. |
|||||||||||||||||||||||||||
BibleProject 501 SE 14th Avenue Portland, OR 97214 પર મેલ કરીને |
|||||||||||||||||||||||||||
કેલિફોર્નિયા ગોપનીયતા અધિકારો |
|||||||||||||||||||||||||||
BibleProject નું આયોજન કે સંચાલન તેના શેરધારકો કે અન્ય માલિકોના નફા કે નાણાકીય લાભ માટે થતું નથી, આથી અમને કેલિફોર્નિયા ઉપભોક્તા ગોપનીયતા અધિનયમ ( "CCPA"; Ca નાગરિક સંહિતા અનુભાગો 1798.100 - 1798.199) નું પાલન કરવામાંથી છૂટ મળેલી છે. જોકે, સેવા પ્રદાતાઓ અને અન્ય તૃતીય-પક્ષો સાથેના અમારા કેટલાંક કરારોને કારણે અમારે CCPA નું પાલન કરવું જરૂરી બની શકે છે. કેલિફોર્નિયાના રહેવાસીઓ હોય તેવા અમારી વેબસાઈટના ઉપયોગકર્તાઓ તેમની વ્યક્તિગત માહિતી સંબંધિત કેટલાંક અધિકારો ધરાવી શકે છે, જેમ કે (a) અમે એકત્રિત કરેલી હોય તેવી તમારી વ્યક્તિગત માહિતીની શ્રેણીઓનું વર્ણન કરતી માહિતી મેળવવાનો અધિકાર, અને આ માહિતી તૃતીય-પક્ષને વેચવામાં આવી હતી કે કેમ, (b) અમે જેની સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરી હોય તેવા તૃતીય-પક્ષોની શ્રેણીઓની યાદી મેળવવાનો અધિકાર, (c) જો અમે તમારી વ્યક્તિગત માહિતી વેચીએ, તો અમને તૃતીય-પક્ષોને તમારી વ્યક્તિગત માહિતી ન વેચવાની સૂચના આપવાનો અધિકાર, અને (d) તમે તમારા ગોપનીયતા અધિકારોનો ઉપયોગ કરો કે ન કરો, તેમ છતાં સમાન સેવા મેળવવાનો અધિકાર. |
|||||||||||||||||||||||||||
વધુમાં,કેલિફોર્નિયા નાગરિક સંહિતા અનુભાગો 1798.83-1798.84 દ્વારા કેલિફોર્નિયાના રહેવાસીઓને અમારી પાસેથી માર્કેટીંગ હેતુઓ માટે સહકંપનીઓ અને/અથવા તૃતીયા પક્ષો સાથે અમારા દ્વારા શેર કરવામાં આવતી વ્યક્તિગત માહિતીની શ્રેણીઓને ઓળખી કાઢતી અને આવી સહકંપનીઓ અને/અથવા તૃતીય પક્ષોની સંપર્ક માહિતી પૂરી પાડતી સૂચના માંગવાનો અધિકાર આપે છે. |
|||||||||||||||||||||||||||
જો તમે કેલિફોર્નિયાના રહેવાસી હોવ અને તમે આ ગોપનીયતા સૂચનાની નકલ મેળવવા માટે વિનંતી કરવા ઇચ્છતાં હોવ અથવા તમે કેલિફોર્નિયાના લાગુ પડતાં કાયદા હેઠળ તમને ઉપલબ્ધ હોય તેવા અધિકારોનો ઉપયોગ કરવા ઇચ્છતાં હોવ, તો કૃપા કરીને ટોલ ફ્રી (855) 700-9109 પર અમને ફોન કરો અથવા webmaster@jointhebibleproject.com |
|||||||||||||||||||||||||||
સંદેશાવ્યવહારનો વિકલ્પ નાપસંદ કરવો |
|||||||||||||||||||||||||||
જો તમે અમને સાંભળવા માંગતા હોવ, તો જ અમે તમારી સાથે વાતચીત કરવા માંગીએ છીએ. અમારા કોઈપણ ઈમેલમાં છેક નીચેના ભાગમાં આવેલી “અનસબ્સક્રાઈબ કરો” લિંક પર ક્લિક કરીને તમે BibleProject દ્વારા તમને મોકલવામાં આવતાં સંદેશાવ્યવહારને સંશોધિત અથવા મર્યાદિત કરી શકો છો. તમે અમને ટોલ ફ્રી (855) 700*9109 પર ફોન કરીને અથવા webmaster@jointhebibleproject.com પર ઈમેલ કરીને સીધો જ અમારો સંપર્ક કરી શકો છો. કૃપા કરીને તમારું પૂરું નામ, ઈમેલ સરનામું, મેઈલીંગ સરનામું અને ખાસ કરીને તમે કઈ માહિતી તમે મેળવવા ઈચ્છતા નથી તેનો સમાવેશ કરવાનું ધ્યાન રાખશો. જો તમે ઈચ્છો, તો તમે અમને મોકલવાના તમારા સંદેશમાં નીચે આપેલાં વિધાનોમાંથી કોઈપણ વિધાનોનો ઉપયોગ કરી શકો છોઃ |
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
હું પ્રત્યક્ષ મેઈલ જાહેરાતો મેળવવા ઈચ્છતો નથી, જેમ કે સામાજિક કેટલોગ્સ તથા ઉત્પાદનો અને સેવાઓ, વિશેષ પ્રચાર અથવા આગામી કાર્યક્રમો સંબંધિત મેઈલ્સ. |
|||||||||||||||||||||||||||
સિગ્નલ્સ ટ્રેક કરશો નહીં |
|||||||||||||||||||||||||||
ટ્રેક કરશો નહીં એ ગોપનીયતા પ્રાથમિકતા છે જેને ઉપયોગકર્તાઓ તેમના વેબ બ્રાઉઝર્સમાં સેટ કરી શકે છે. જ્યારે ઉપયોગકર્તા ટ્રેક કરશો નહીં સિગ્નલ ચાલુ કરે છે, ત્યારે બ્રાઉઝર્સ દ્વારા વેબસાઈટ્સને સંદેશ મોકલવામાં આવે છે અને ઉપયોગકર્તાને ટ્રેક ન કરવાની વિનંતી કરવામાં આવે છે. ટ્રેક કરશો નહીં અંગે માહિતી મેળવવા માટે, www.allaboutdnt.org લો. અત્યારે bibleproject ટ્રેક કરશો નહીં બ્રાઉઝર સેટિંગ્સ અથવા સિગ્નલ્સને પ્રતિસાદ આપતું નથી. વધુમાં, અમારી વેબસાઈટ્સનાં મુલાકાતીઓને ટ્રેક કરવા માટે અમે ઈન્ટરનેટ માટે પ્રમાણભૂત હોય તેવી અન્ય ટેક્લોનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે ટ્રેક કરશો નહીં સિંગ્નલ ચાલુ કર્યો હશે તો પણ તમારા વિશે અને તમારી ઈન્ટરનેટ પ્રવૃત્તિ વિશે માહિતી એકત્રિત કરવા માટે તે ટૂલ્સનો ઉપયોગ અમારા દ્વારા અથવા તૃતીય પક્ષો કરવામાં આવી શકે છે. |
|||||||||||||||||||||||||||
U.S. ગોપનીયતા કાયદાઓ |
|||||||||||||||||||||||||||
આ વેબસાઇટ માલિકીની છે અને તેનું સંચાલન યુનાઈટેડ સ્ટેટ્સમાંથી થાય છે. જો તમે આ વેબસાઇટને યુનાઈટેડ સ્ટેટ્સની બહારથી ઍક્સેસ કરશો, તો અમે એકત્રિત કરીએ તેવી તમારા વિશેની કોઈપણ માહિતીને યુનાઈટેડ સ્ટેટ્સમાંના સર્વર્સને સ્થળાંતરિત કરવામાં આવશે. યુનાઈટેડ સ્ટેટ્સમાંના ગોપનીયતા કાયદાઓ તમારા ક્ષેત્રાધિકારમાંના ગોપનીયતા કાયદાઓ જેટલાં રક્ષણાત્મક ન હોય તેવું બની શકે. અમને તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત કરવાની છુટ આપીને, તમે, આ ગોપનીયતા સૂચનામાં વર્ણવ્યા પ્રમાણે તમારી વ્યક્તિગત માહિતીના આવા સ્થળાંતર અને પ્રક્રિયા માટે સંમતિ આપો છો. |
|||||||||||||||||||||||||||
ડેટાની સુરક્ષા |
|||||||||||||||||||||||||||
તમારી વ્યક્તિગત માહિતીને આકસ્મિક રીતે ગુમ થઈ જવાથી અને તેને અનધિકૃત ઍક્સેસ, ઉપયોગ, ફેરફાર અને જાહેરાતથી સુરક્ષિત રાખવા માટે અમે ઑનલાઇન અને ઑફલાઇન એમ બંને પ્રકારના વાણિજ્યિક રીતે વ્યાજબી હોય તેવા પગલાંઓ અમલમાં મૂક્યા છે. અમે તમારી બિન-સાર્વજનિક વ્યક્તિગત માહિતીની સુરક્ષા કરવા માટે અમે ભૌતિક, ઈલેક્ટ્રોનિક અને કાર્યવાહીજન્ય સુરક્ષા પગલાંઓ લઈએ છીએ. આવા પગલાંઓમાં, તમારી વ્યક્તિગત માહિતીમાંથી ફક્ત સંપર્ક માહિતીને જ અમારા ઇન-હાઉસ સ્ટોરેજમાં સંગ્રહિત કરવાનો તથા તે ડેટાને ઔદ્યોગિક ધારાધોરણો પ્રમાણે એન્ક્રિપ્ટ કરીને સુરક્ષિત બનાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ચૂકવણી સંબંધી અને નાણાકીય માહિતીને પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરીટી સ્ટાન્ડર્ડ કૉમ્પ્લાયન્ટ હૉસ્ટિંગ પ્રોવાઇડર પર હૉસ્ટ કરવામાં આવે છે. બાકીની તમામ વ્યક્તિગત માહિતીને અમે આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધારાધોરણોને સંતોષતા સેવા પ્રદાતાને સુરક્ષિત ટોકન મારફતે મોકલીએ છીએ જેથી તે સેવા પ્રદાતા તેને સંગ્રહિત કરીને જાળવી શકે. તમારી વ્યક્તિગત માહિતીની અમારા દ્વારા કરવામાં આવતી સુરક્ષાને બહેતર બનાવવા માટે અને તે માહિતીની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે, અમે અમારી ટેકનોલોજીને અપડેટ કરીએ છીએ તેમજ તેનું પરીક્ષણ કરીએ છીએ. |
|||||||||||||||||||||||||||
તમારી માહિતીની સલામતી અને સુરક્ષા તમારા પર પણ નિર્ભર કરે છે. અમારી વેબસાઇટના કેટલાક ભાગોને ઍક્સેસ કરવા માટે, અમે તમને પાસવર્ડ આપ્યો હોય (અથવા તમે પસંદ કર્યો હોય) તેવા કિસ્સામાં, આ પાસવર્ડને ગોપનીય રાખવા માટે તમે જવાબદાર છો. અમે તમને તમારો પાસવર્ડ કોઈની પણ સાથે શેર ન કરવાનું જણાવીએ છીએ. ઉપરાંત, તમારી મુલાકાત સમાપ્ત થઈ જાય, ત્યારે તમારા એકાઉન્ટમાંથી લૉગ ઑફ કરવાનું તેમજ બ્રાઉઝર વિન્ડો બંધ કરવાનું યાદ રાખો. તમારું એકાઉન્ટ કોઈ અન્ય લોકો ઍક્સેસ ન કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે આવું કરવું જરૂરી છે, ખાસ કરીને જો તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે તમારું કમ્પ્યુટર શેર કરતાં હોવ અથવા સાર્વજનિક સ્થળે કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં હોવ, ત્યારે આમ કરવું જરૂરી બને છે. તમામ ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓએ એ બાબતની કાળજી લેવી જોઈએ કે તેઓ તેમની વ્યક્તિગત માહિતીને કેવી રીતે સંચાલિત કરે છે અને તેને કેવી રીતે જાહેર કરે છે. સાર્વજનિક સ્થળોએ તમે શેર કરતાં હોવ તેવી ઉપયોગકર્તા દ્વારા બનાવાયેલ સામગ્રીને અને અન્ય માહિતીને વેબસાઇટનો ઉપયોગ કરતાં અન્ય કોઈપણ ઉપયોગકર્તા જોઈ શકે છે. |
|||||||||||||||||||||||||||
દુર્ભાગ્યવશ, ઈન્ટરનેટ પર માહિતીનું સ્થળાંતર સંપૂર્ણ સુરક્ષિત નથી. તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષા કરવાનો અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ, તેમ છતાં અમારી વેબસાઇટ પર મોકલવામાં આવેલ તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષાની તેમજ અનધિકૃત તૃતીય-પક્ષો અમારા સુરક્ષા પગલાંઓને પાર નહીં જ કરી શકે અથવા અયોગ્ય હેતુઓ માટે બિન-સાર્વજનિક વ્યક્તિગત માહિતીનો ઉપયોગ નહીં જ કરે તેની અમે ખાતરી આપી શકતાં નથી. વ્યક્તિગત માહિતીનું કોઈપણ પ્રકારનું સ્થળાંતર તમારા પોતાના જોખમે હોય છે. વેબસાઇટ પરની કોઈપણ ગોપનીયતા સેટિંગ્સ અથવા સુરક્ષા પગલાંઓ સંબંધિત છેતરપિંડી માટે અમે જવાબદાર નથી. ઓળખની ચોરી સામે પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તે અંગેની માહિતી માટે, કૃપા કરીને ફેડરલ ટ્રેડ કમિશનની વેબસાઇટ જુઓ. |
|||||||||||||||||||||||||||
તૃતીય પક્ષની વેબસાઇટ્સ અને જાહેરાત |
|||||||||||||||||||||||||||
આ ગોપનીયતા સેટિંગ્સ ફક્ત BibleProject દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતીને જ લાગુ પડે છે. અમે અમારા ઉપયોગકર્તાઓની સેવાના ભાગ રૂપે અમારી વેબસાઇટ પરથી તૃતીય પક્ષની વેબસાઇટ્સની લિંક્સ પૂરી પાડી શકીએ છીએ, પરંતુ અમે, તૃતીય પક્ષની વેબસાઇટ્સની ગોપનીયતા અને ડેટા એકત્રીકરણ, તેના ઉપયોગ તેમજ જાહેરાત સંબંધી પ્રણાલિકાઓને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવતા નથી અને તે માટે અમે જવાબદાર નથી. જ્યારે તમે તમને બાહ્ય વેબસાઇટ્સ પર લઈ જતી લિંંક્સ પર ક્લિક કરશો, ત્યારે તમે તેઓની ગોપનીયતા સૂચનાઓ અને પ્રણાલિકાઓને અધીન છો, અમારી નહીં. અમે તમને આવી વેબસાઇટ્સને કોઈપણ પ્રકારની માહિતી પૂરી પાડતાં પહેલાં, તેઓની ગોપનીયતા સૂચાનાઓની સમીક્ષા કરવા તેમજ સમજવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. |
|||||||||||||||||||||||||||
ઉપયોગની શરતો |
|||||||||||||||||||||||||||
આ વેબસાઇટની ઉપયોગની શરતો, આ ગોપનીયતા સૂચનામાં સમાવેશ ન કરાયેલ તમામ બાબતોને સંચાલિત કરે છે. અમે તમને અમારી ઉપયોગની શરતો સાથે પરિચય કેળવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. |
|||||||||||||||||||||||||||
અમારી ગોપનીયતા નીતિમાં થતાં ફેરફારો |
|||||||||||||||||||||||||||
આ ગોપનીયતા સૂચનાની ચોક્સાઇ સુનિશ્ચિત કરવા માટે, અમે તેમાં વખતોવખત ફેરફાર કરી શકીએ છીએ. જો અમે કોઈ ફેરફાર કરીશું, તો સુધારેલ સૂચનાને આ પૃષ્ઠ પર પોસ્ટ કરવામાં આવશે. આ ગોપનીયતા સૂચનામાં કરાયેલ ફેરફારોને પોસ્ટ કર્યા પછી, જો તમે અમારી વેબસાઇટ અને અન્ય સેવાઓનો સતત ઉપયોગ કરવાનું ચાલુ રાખશો, તો એવું માની લેવામાં આવશે કે તમે આ ફેરફારોને સ્વીકારો છો. કેટલાક કિસ્સાઓમાં, જો અમારે, તમારી માહિતી એકત્રિત કરતી વખતે તમને જણાવેલ પદ્ધતિ કરતાં જુદી રીતે તમારી માહિતીનો ઉપયોગ કરવાનો થશે, તો તે અંગે તમને વિકલ્પો આપવા માટે, તમે પૂરી પાડેલ સંપર્ક માહિતીનો ઉપયોગ કરીને અમે તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ. કૃપા કરીને વારંવાર તપાસ કરતાં રહેશો, ખાસ કરીને તમે અમને વ્યક્તિગત માહિતી પૂરી પાડો તે પહેલાં, જેથી સૂચનાનો વર્તમાન વ્યાપ નિર્ધારિત કરી શકાય. |
|||||||||||||||||||||||||||
અનધિકૃત ઉપયોગ |
|||||||||||||||||||||||||||
જો તમે બાળકોની માહિતી સહિત BibleProject પર કોઈ અનધિકૃત રજૂઆત વિશે જાગૃત થશો, તો કૃપા કરીને નીચે સૂચિબદ્ધ સંપર્ક માહિતી પર અમારો સંપર્ક કરીને અમને જાણ કરો જેથી અમે તેને કાઢી શકીએ. |
|||||||||||||||||||||||||||
સંપર્ક માહિતી |
|||||||||||||||||||||||||||
તમારી વ્યક્તિગત માહિતી પરના કોઈપણ અધિકારોનો ઉપયોગ કરવા માટે, તમારી વ્યક્તિગત માહિતીનું અમારા દ્વારા કરવામાં આવતાં એકત્રિકરણ અને ઉપયોગ વિશે પ્રશ્નો પૂછવા માટે અથવા આ ગોપનીયતા સૂચના અને અમારી ગોપનીયતા પ્રણાલિકાઓ અંગે ટિપ્પણી કરવા માટે, અમારો નીચે જણાવ્યા પ્રમાણે સંપર્ક કરો. |
|||||||||||||||||||||||||||
ટોલ ફ્રી: (855) 700-9109 |
|||||||||||||||||||||||||||
ઈમેલ: webmaster@bibleproject.com |